🔥 TRENDING Assam CM Allocates ₹200 Crore for Tins... Assam CM Sarma Reaffirms Commitment to... Assam's Child Marriage Crackdown: Dhub... Amritsar Police Round Up 13 Suspects i... Rajasthan Police Arrest Two Wanted Thi... યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન....
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 - અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી સભાઈબેન ગઢવી

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 12:06 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 - અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી સભાઈબેન ગઢવી...

કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી; સભાઈબેનની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-2ના મેદાનથી શરૂ થઈ હતી, સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે વર્ષ 2024માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ જ્યાં તેઓ હાલ તાલીમ લઈ રહ્યાં છે...

હાલ અમદાવાદ ખાતે તા. 23થી 31 ઓક્ટૉબર, 2026 દરમિયાન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026'નું આયોજન; કચ્છના મોટા ભાડિયાના મેદાનથી લઈને કોમનવેલ્થ કબડ્ડીના વૈશ્વિક મંચ સુધીની સભાઈબેન ગઢવીની સફર DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓની સફળતા દર્શાવે છે...
📲Get App