🔥 TRENDING RSS Plans Society-Focused Expansion, S... Karwa Chauth 2026: Moon to be sighted... ଦୁର୍ବଳ ହେଉଛି ବାତ୍ୟା 'ଅର୍ଣ୍ଣବ , ସନ୍ଧ୍ୟା... French couple ties Vedic knot in Sikar... Mumbai Drivers Alerted to Fake Acciden... फारबिसगंज के मुसहरी में शॉर्ट सर्किट स...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 12:43 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી; આગામી એપ્રિલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું...

હરિયાણાના મુખ્યમંત્રીશ્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે; આ દરમિયાન હેપનીંગ હરિયાણા 2.O ઈન્વેસ્ટ ઈન હરિયાણા, ઈન્વેસ્ટ ઈન ધ ફ્યુચર અંતર્ગત સુરત અને અમદાવાદ-ગાંધીનગરમાં બિઝનેસ લિડર્સ સાથે મિટીંગનું આયોજન...
📲Get App