🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કનક્ષુમરા અને નેવીમોડા કેક્ટરી કેસમાં મોટી ક્ષકળતા! લાંબા| સમયથી વોન્ટેડ 2 આરોપીઓને LCB એ દર્બોોચી લીધા

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 25 Sep 2026, 02:05 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર એલ.સી.બી. (LCB) પોલીસે વર્ષ 2025 ના ડુપ્લીકેટ ઇંગિ્લશ દારૂ બનાવવાના બે અલગ-અલગ ગુનામાં લાંબા સમયથી ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કનસુમરા અને નેવીમોડા ગામે પકડાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં પોલીસે છેક રાજસ્થાન અને હરિયાણા જઈને આરોપી કિશનસિંહ શેખાવત તથા રોહતાસ સાગવાનની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 8.23 લાખ અને 7.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે હવે બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App