યાંગોદરમાં સગીરા દુષ્કર્મ કેસમાં 2૩ વર્ષીય અરોપી ઝડપાય
Watch on:
▶️ YouTube
ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધાકધમકીના આક્ષેપોને પગલે પોલીસે 23 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ બદનામ કરવાની ધમકી આપી 4થી 5 મહિના સુધી સગીરાનું વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી આરોપીને 25 સપ્ટેમ્બરે ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ 2025ના ચાંગોદર હત્યા કેસમાં મદદગારીના આરોપસર અટકાયત થઈ ચૂક્યો હતો અને હાલમાં જામીન પર હતો. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.