🔥 TRENDING ગઈકાલે કાદવ અને બેસી ગયેલા રસ્તામાં ટ્... जिला कलेक्टर कमर चौधरी और जिला पुलिस अ... चोपाला, फतेहपुर में शैक्षिक कार्यक्रम,... अखिल भारतीय गडरिया महासभा के अध्यक्ष न... शहादे करांच्याएकजुटीला यश Adani CNG Hikes Prices by ₹2.30, Secon...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રૂપાલ ગામના યુવક સાથે 1.96 લાખ રૂપિયાની ઠગામણી

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 05 Nov 2026, 03:45 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રૂપાલ ગામના એક યુવક સાથે 1.96 લાખ રૂપિયાની ઠગામણી કરવામાં આવી છે. આ ઘટના બાદ પ્રભાવિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાવળા તાલુકાના રૂપાલ ગામે એક યુવકના વિવિધ એકાઉન્ટ માં થી જુદી જુદી યુ,પી આઈ આઈ, ડી,થી ઓનલાઇન રૂ 1,96 લાખ રૂપિયા સ્ટાનઝેકશન કરી ને ટ્રાન્સફર થતા ઓનલાઇન ફોડનો શિકાર બન્યો હતો ને તેણે સાઈબર ક્રાઇમ મા જાણ થતાં બાવળા પોલીસ સ્ટેશન માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,,ફોડમા શિકાર થયેલ યુવકનૂ નામ જુનેદ મહોમદ ઉસ્માન વોરા લેબર કોન્ટ્રાક્ટ નો ઘંઘો કરે છે,,તેને બેંક એકાઉન્ટ માં ચેક કરવાથી અલગ અલગ આઈ, ડી,થી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરેલ છે,,
📲Get App