Local
મહિલા અને બે બાળકોને 181 અભયમ ટીમની મદદથી સુરક્ષા મળી, સાસરાના ત્રાસથી બચી..
Watch on:
▶️ YouTube
રાજકોટની મહિલા, પતિના ત્રાસથી કંટાળીને, 181 અભયમ ટીમની મદદથી સુરક્ષિત આશ્રયમાં પહોંચી, અને સાસરાની હિંસાથી બચી..
મહિલા અને તેના બે બાળકો, પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મંગરોળ બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેઠેલા જોવા મળ્યા.કોઈ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગ્યો.181 અભયમ કાઉન્સેલર ડાયબેન માવદીયા અને કોન્સ્ટેબલ કાજલબેન રામ સહિત ટીમ તુરંત સ્થળે પહોંચી, મહિલાને આશ્વાસન આપ્યું અને તેના પતિનો સંપર્ક નંબર મેળવવાનો પ્રયાસ કર્યો.મહિલા પાસે પતિનો નંબર ન હોવાથી,તેણે માતાની મદદથી નંબર મેળવ્યો અને પતિને ફોન કર્યો..
પતિએ જણાવ્યું કે તેઓ સવારથી પત્નીને શોધી રહ્યા છે અને તેને લેવા આવશે, પરંતુ મહિલા ત્રાસથી બચવા માટે જવા તૈયાર નહોતી. 181 અભયમ ટીમે મહિલાને કાયદાકીય માહિતી આપી.શારીરિક અને માનસિક ત્રાસને ગુનો ગણાવી, અને ભવિષ્યમાં આવી હિંસા ન કરવાની સલાહ આપી. પતિને પોતાની ભૂલ સમજાઈ અને માફી માંગી.મહિલાની સુરક્ષા અને સલામતી ધ્યાનમાં રાખીને,181 અભયમ ટીમે તેને લાંબા ગાળાના કાઉન્સેલિંગ અને આશ્રય માટે જુનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલ્યો.