🔥 ट्रेंडिंग हनुमानगढ़ से पटना के लिए स्पेशल ट्रेन... पश्चिम सिक्किम में 4.9 माप का भूकंप, ग... बालको रामलीला ग्राउंड में भाव भागवत कथ... परिणी चोपड़ा ने राघव चड्ढा को जन्मदिन... बक्सर गोलीकांड: घायल पवन तिवारी की वार... कृति सनन ने माँ की मेकअप किया, दीवाली...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત બ્રોઇલર પૉલ્ટ્રી એસોસિયેશનએ ગ્રોઇંગ ચાર્જ 12 રૂપિયા/કિ.ગ્રા અને ન્યૂનતમ 7 રૂપિયા/કિ.ગ્રા નક્કી કરવાની માંગ કરી
कृषि

ગુજરાત બ્રોઇલર પૉલ્ટ્રી એસોસિયેશનએ ગ્રોઇંગ ચાર્જ 12 રૂપિયા/કિ.ગ્રા અને ન્યૂનતમ 7 રૂપિયા/કિ.ગ્રા નક્કી કરવાની માંગ કરી

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 21 सित. 2026, 12:02 PM 👁 102
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત બ્રોઇલર પૉલ્ટ્રી ઇન્ટિગ્રેશન ફાર્મર એસોસિયેશન (GBPIFA) એ ખેડુતોની માંગણી મુજબ ગ્રોઇંગ ચાર્જ 12 રૂપિયા પ્રતિ કિલો અને ન્યૂનતમ 7 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવાની વિનંતી કરી છે.

ગુજરાત બ્રોઇલર પૉલ્ટ્રી ઇન્ટિગ્રેશન ફાર્મર એસોસિયેશન (GBPIFA) એ ખેડુતોની માંગણી મુજબ ગ્રોઇંગ ચાર્જ 12 રૂપિયા પ્રતિ કિલો અને ન્યૂનતમ 7 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવાની માંગ કરી છે.

આ માંગણીમાં ગ્રોઇંગ ચાર્જ 12 રૂપિયા/કિ.ગ્રા અને ન્યૂનતમ 7 રૂપિયા/કિ.ગ્રા, જે નેટ વજનના આધારે લાગુ પડશે, કોઈપણ લોટ અને કોઈપણ FCR પર લાગુ પડશે.

એસોસિયેશન મુજબ ખેડુતો મજબૂત, ઉદ્યોગ સમૃદ્ધ અને ભવિષ્ય સુરક્ષિત છે.

અબ્દુલ કમથી અને ઘણા નાગરિકોએ એકઠા થઈને કલેક્ટર સાહેબને અરજી પત્ર રજૂ કર્યો.
📲Get App