🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આ રાજ્યવ્યાપી મહાઅભિયાન દરમિયાન રાજ્યની તમામ 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને અગાસી સુધી સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
National

આ રાજ્યવ્યાપી મહાઅભિયાન દરમિયાન રાજ્યની તમામ 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને અગાસી સુધી સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 07:45 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 'નમો સ્વચ્છતા અભિયાન' તેમજ 'અમૃતપાન અભિયાન'નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો; 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત તા. 1 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે...

આ રાજ્યવ્યાપી મહાઅભિયાન દરમિયાન રાજ્યની તમામ 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને અગાસી સુધી સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે...

આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 'અમૃતપાન અભિયાન માર્ગદર્શિકા' તેમજ 'ફ્લિપ ચાર્ટ'નું વિમોચન કરાયું...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આજના 'રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ'ની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજાના પૂરક છે...

'પહેલું સુખ તે જાતે નર્યા' અને 'પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર'ના સંદેશને જીવનમાં ઉતારવાની જરૂર છે : મુખ્યમંત્રીશ્રી

#swachhataabhiyan ##NationalDoctorsDay #AmrutpanAbhiyan #NamoSwachhtaAbhiyan
📲Get App