Local
વિલાયત GIDC નજીક ભેરસમ ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત
ભરૂચ જિલ્લાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલા ભેરસમ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.
21 Aug 2026
ભરૂચના કરમદ રોડ પર હાઈ ટેન્શન વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા
ભરૂચના કરમદ રોડ પર હાઈ ટેન્શન વાયર નીચે નમી આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
21 Aug 2026
Villagers in Kaimur's Dhadhar Panchayat Begin Hunger Strike Over Muddy Road
Around six residents of Dhadhar village in Kaimur’s Durgavati block have started a hunger strike demanding the conversion of a mud‑filled road linking Pipri Pulia to the local high school into a paved road.
21 Aug 2026મોડાસા: ગરીબ નવાજ સોસાયટીમાં આખલાઓની લડાઈમાં ૭ વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ
મોડાસાની ગરીબ નવાજ સોસાયટીમાં બે આખલાઓ વચ્ચેની ભીષણ લડાઈમાં ૭ વર્ષનો માસૂમ બાળક અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
21 Aug 2026જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
જામનગરના મયુરનગર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
21 Aug 2026
મહિસાગરના કાઠબામાં DySP કમલેશ વસાવાની એન્ટ્રીથી બુટલેગરોમાં ફફડાટ
મહિસાગર જિલ્લાના કાઠબા વિસ્તારમાં DySP કમલેશ વસાવાની નિયુક્તિ બાદ ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
21 Aug 2026બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ દોડીને આપ્યો સ્વસ્થ અને સશક્ત સમાજનો સંદેશ
છોટાઉદેપુરના બોડેલીમાં 'દોડ છોટાઉદેપુર 2.0' અંતર્ગત મહિલાઓ માટે ખાસ સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
21 Aug 2026અમદાવાદ: નારોલ પોલીસે એટીએમ ફ્રોડથી બચવા માટે આરોપીઓ પાસે કરાવ્યો લાઈવ ડેમો
અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન દ્વારા એટીએમમાં કાર્ડ બદલીને થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવવા માટે આરોપીઓ પાસે લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો છે.
21 Aug 2026
पुलिस अधीक्षक ने पुलिस लाइन उरई में शुक्रवार परेड की ली सलामी, शाखाओं व बैरक का किया निरीक्षण
अर्दली रूम में पुलिस कर्मचारियों की समस्याएं सुनीं, क्षेत्राधिकारी सहित अधिकारी रहे मौजूद
21 Aug 2026
पुलिस महकमे में बड़ा फेरबदल, झांसी को मिला नया कप्तान
झांसी के एसएसपी बी.बी.जी.टी.एस. मूर्ति का मेरठ तबादला, बलरामपुर के एसपी विकास कुमार संभालेंगे झांसी की कमान
21 Aug 2026
पणजी में वन स्टॉप सेंटर के कर्मचारियों के लिए एक दिवसीय प्रशिक्षण कार्यक्रम आयोजित
गोवा राज्य महिला आयोग ने राष्ट्रीय महिला आयोग के सहयोग से पणजी में वन स्टॉप सेंटर के कर्मियों के लिए एक दिवसीय प्रशिक्षण कार्यशाला का आयोजन किया।
21 Aug 2026
કેશોદમાં એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: નર્સિંગની વિદ્યાર્થિનીનું મોત
કેશોદ-સોંદરડા રોડ પર સોમનાથ-દહેગામ રૂટની એસટી બસ સાથે બાઈક અથડાતા ૧૯ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું છે.
21 Aug 2026