Local
Two Workers Injured as Iron Girder Fails During Renovation in Shahdol
A construction site in Shahdol saw a partial collapse after an overloaded iron girder gave way, injuring two laborers despite prior warnings from the contractor.
22 Sep 2026
फर्रुखाबाद: जिला न्यायाधीश, जिलाधिकारी और पुलिस अधीक्षक ने जिला व केंद्रीय कारागार का किया संयुक्त निरीक्षण
फर्रुखाबाद में जिला न्यायाधीश, जिलाधिकारी और पुलिस अधीक्षक ने संयुक्त रूप से जिला और केंद्रीय कारागार का निरीक्षण कर व्यवस्थाओं का जायजा लिया और बंदियों से सीधे बातचीत की।
22 Sep 2026વાગરામાં એક્સપાયરી માલના આક્ષેપો બાદ તંત્રની કાર્યવાહી: સાવરિયા જનરલ સ્ટોર બંધ રાખવા આદેશ
વાગરામાં એક્સપાયરી ડેટવાળો સામાન વેચાતો હોવાના આક્ષેપો બાદ મામલતદારની ટીમે સાવરિયા જનરલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરી દુકાન બંધ કરાવવા આદેશ આપ્યો છે.
22 Sep 2026સુરત: કડોદરામાં ગણેશોત્સવ અને શાંતિપૂર્ણ વિસર્જન માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ગણેશોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષિત વિસર્જન માટે સુરત જિલ્લા પોલીસ તંત્ર ખાસ ધ્યાન રાખી રહ્યું છે.
22 Sep 2026સુરત: બાયોડાયવર્સિટી પાર્કમાં વિવાદો બાદ તંત્ર હરકતમાં, જાળવણી માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની કવાયત
સુરત મહાનગરપાલિકા સંચાલિત બાયોડાયવર્સિટી પાર્કમાં સુરક્ષા અને ગંદકીના વિવાદો બાદ તંત્ર દ્વારા પાર્કના બે ઝોનની જાળવણી અને સફાઈ માટે ₹83 લાખના ખર્ચે ખાનગી એજન્સીને કામગીરી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
22 Sep 2026નેત્રંગ-વાલિયા રોડ પર ઈકો કારની ટક્કરે વૃદ્ધાનું મોત: બે દિવસમાં બીજો જીવલેણ અકસ્માત, ચાલક ફરાર
નેત્રંગ-વાલિયા રોડ પર દત્તનગરના પાટિયા પાસે પૂરઝડપે આવી રહેલી એક ઈકો કારે રોડ ક્રોસ કરી રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.
22 Sep 2026સારંગપુર રોડની બિસ્માર હાલતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ: છેલ્લા 10 વર્ષથી સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ
સારંગપુર રોડની અત્યંત બિસ્માર હાલતને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ૧૦ વર્ષથી આ રોડની સ્થિતિ આવી જ દયનીય બનેલી છે.
22 Sep 2026વાગરા: કરોડોના ખર્ચે બનેલો ઓછણ-બદલપુરા અને ચાંચવેલ રોડ અત્યંત ખખડધજ બન્યો
વાગરા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઓછણ-બદલપુરા અને ચાંચવેલ રોડ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
22 Sep 2026સુરતમાં પાલિકાની લાલ આંખ: રાજમાર્ગ અને કાદરશાહની નાળ પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથોને અડચણમુક્ત કરવા માટે કડક ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
22 Sep 2026
માંડવીના દઢવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 48મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
માંડવી તાલુકાની દઢવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની 48મી વાર્ષિક સાધારણ સભા મંગળવારે યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો રજૂ કરવા સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
22 Sep 2026સુરતના માંગરોળના સેલારપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: 594 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સેલારપુર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 594 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે.
22 Sep 2026
Lawyers Pay Rs 15,000 Shortfall in Marital Settlement, Transfer Triggers Divorce
Four lawyers covered a Rs 15,000 shortfall in a marital settlement from their own funds and transferred the amount to the husband online, after which the couple proceeded with divorce.
22 Sep 2026