Local
Meghalaya: Weisawdong Falls Closed Due to Village Dispute
Access to the popular tourist spot Weisawdong Falls in Meghalaya has been restricted following a fresh dispute between local villages. The situation has led to temporary closure of the falls.
06 Jul 2026
Power Cut Halts Operations at Jagraon Service Centre Over Unpaid Bills
The operations at a service centre in Jagraon have been completely halted after its electricity supply was disconnected due to non-payment of bills. The centre was plunged into darkness, bringing all its functions to a standstill.
06 Jul 2026
Bihar Bridge Collapse: Under-Construction Section Falls, Several Workers Injured
A section of a four-lane bridge being constructed over the Ganga River in Bihar collapsed on Saturday, resulting in injuries to several workers.
06 Jul 2026
Delhi Red Line Metro Disrupted for an Hour Due to Signalling Fault
Train services on Delhi's Red Line faced significant delays for approximately an hour on Tuesday night due to a signalling issue at Shastri Park metro station. Commuters experienced inconvenience, and stations saw crowded conditions.
06 Jul 2026
Ujjain Launches Unique Campaign to Educate Youth Against Drug Abuse
Ujjain is witnessing a distinctive campaign aimed at raising awareness among the youth about the perils of drug abuse. The initiative focuses on educating young people about the harmful effects of narcotics.
06 Jul 2026
Car Submerged in Narsinghpur Underpass, Occupants Narrowly Escape
A car attempting to cross a waterlogged railway underpass in Gotegaon, Narsinghpur, got stuck in strong currents, with occupants narrowly escaping danger.
06 Jul 2026
ગીર સોમનાથ: ગાંગડા ગામમાં નદીનો પાળો તૂટતાં 250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામમાં ભારે વરસાદને કારણે રૂપેણ નદીનો પાળો તૂટતાં ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્ર, પોલીસ અને SDRFની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આશરે 250 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
05 Jul 2026સુગમ મુસાફરીનો નવો સેતુ
કોબા-એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ સ્થિત નવનિર્મિત કેબલ સ્ટેડ બ્રિજ દ્વારા નાગરિકોની મુસાફરી વધુ સુગમ બનશે.
05 Jul 2026
સ્મૃતિ ઈરાની દ્વારા મહિલા સશક્તિકરણ પર SGCCI કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય
ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો.
05 Jul 2026
ગીર સોમનાથ: સુલતાનપુર ગામમાં ભારે વરસાદમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું સફળ રેસ્ક્યૂ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સુલતાનપુર ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં ઘરમાં ફસાયેલા 4 નાગરિકોને મધ્યરાત્રિએ વહીવટીતંત્ર અને SDRFની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા.
05 Jul 2026
ભેસાણ નજીક મુસાફરો ભરેલું મેજિક વાહન પલટ્યું, 8 લોકો ઈજાગ્રસ્ત
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભટગામ નજીક એક મેજિક વાહન અકસ્માતે પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 8 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
05 Jul 2026
ભવાની નગર માં રસ્તા ની સમસ્યા
સમસ્યા
04 Jul 2026