Local
સુરેન્દ્રનગરના કુંભારપારાના રહેવાસી 19 વર્ષીય તુષારભાઈ રણછોડ ભાઈ ધાંગધ્રા તાલુકાના બાવળી ગામ નજીકના કેનાલમાં પડીને મૃત્યુ પામ્યા
19 વર્ષીય તુષારભાઈ રણછોડ, સુરેન્દ્રનગરના કુંભારપારા વિસ્તારના રહેવાસી, ધાંગધ્રા તાલુકાના બાવળી ગામની નજીકના કેનાલમાં પડી ગયા અને મૃત્યુ પામ્યા.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના બાવળી ગામનજીક આવેલકેનાલમાં 19 વર્ષીય યુવાન તુષારભાઈ રણછોડ ભાઈ કટોડિયાપડી ગયા અને મૃત્યુ પામ્યાહતાગામનાસ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ નાઅધિકારીઓ ઘટના સ્થળે પહોચી શોધખોળ હાથ ધરી મુતદેહનેબહાર કાઢ્યો હતો
તુષારભાઈ સુરેન્દ્રનગર શહેરના કુંભારપારા વિસ્તારના રહેવાસી હતા. તેઓ ગાજણવાવખાતે દશૅન કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બનીહતી
પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે અને પરિવારને સહાયતા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા