Local
अहमदाबाद के राणीप में डॉ. बाबासाहेब अंबेडकर राष्ट्रीय फाउंडेशन के संग्रहालय और ई-लाइब्रेरी का लोकार्पण
अहमदाबाद के राणीप में डॉ. बाबासाहेब अंबेडकर के जीवन और विचारों को समर्पित एक संग्रहालय, ई-लाइब्रेरी और मल्टीमीडिया प्रोजेक्ट का उद्घाटन किया गया।
24 Sep 2026
Baliya Up ke new dm
Baliya
24 Sep 2026
કોડીનાર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે કોડીનાર વિધાનસભા મત વિસ્તારમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ અનેક સેવા કાર્યો અને કાર્યક્રમો યોજાયા.
24 Sep 2026
Kanak News launches "7AM Headlines" morning bulletin for Odia news
Kanak News introduced a new 7 AM morning news segment on 24 September 2026, aimed at delivering the latest Odia headlines. The program will air daily, covering breaking news across Odisha.
24 Sep 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અરજદારોની રજૂઆતો સાંભળી,સમસ્યાઓના નિવારણ માટે નિર્દેશ..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો સાંભળી હતી અને જિલ્લા તંત્રવાહકોને જનસમસ્યાઓના ત્વરિત નિવારણ માટે નિર્દેશ આપ્યા હતા..
24 Sep 2026
एटा एवं अवागढ़ में भव्य शोभायात्रा का आयोजन, श्रद्धालुओं को शुभकामनाएं
जिलाध्यक्ष राजेश गुप्ता ने एटा एवं अवागढ़ में आयोजित होने वाली परंपरागत भव्य एवं अलौकिक शोभायात्रा के लिए सभी सम्मानित श्रद्धालुओं को हार्दिक बधाई एवं शुभकामनाएं दी हैं।
24 Sep 2026અમદાવાદ પોલીસ કમિશનરનો ગણપતિ વિસર્જન અંગે સંદેશ: સુરક્ષા અને આનંદમય માહોલ જાળવવા સૂચનાઓ..
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન પર્વને સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવવા માટે નાગરિકોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે..
24 Sep 2026डिचोली मये में जाली में फंसे धामन सांप को सर्पमित्र ने सुरक्षित बचाया
गोवा के डिचोली मये में सड़क किनारे लगी जाली में फंसे एक धामन सांप को सर्पमित्र नितीन आरोदेकर ने कुशलता से बचा लिया। उनके प्रयासों से सांप की जान बच सकी।
24 Sep 2026ભરૂચમાં મહિલાઓને સ્વરોજગાર માટે બ્યુટી પાર્લર કીટનું વિતરણ
ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગથી બ્યુટી પાર્લરની તાલીમ મેળવેલી મહિલાઓને સ્વરોજગાર માટે બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરવામાં આવ્યું.
24 Sep 2026કડોદરા GIDC પોલીસે ગણેશ વિસર્જન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી, ફ્લેગમાર્ચ યોજી
ગણેશ મહોત્સવના અંતિમ દિવસે થનાર ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને કડોદરા GIDC પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. ચલથાણ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજી શાંતિપૂર્ણ ઉજવણીનો સંદેશ અપાયો.
24 Sep 2026સુરતમાં રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું, 60,000 નો દંડ ફટકારાયો
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લીંબાયત) ઝોન દ્વારા ટી.પી. સ્કીમ નંબર 19 (પરવટ-મગોબ) વિસ્તારમાં આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 800 ચોરસ ફૂટનો પેસેજ ખુલ્લો કરાયો અને 60,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.
24 Sep 2026સુરતમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે કારખાનાઓ સામે રહીશોનો રોષ, મેયરને રજૂઆત
સુરતના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓની નજીક ધમધમતા ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો અને કારખાનાઓ સામે સ્થાનિક રહીશોએ મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે.
24 Sep 2026