Local
અંકલેશ્વર GIDCમાં સલ્ફર મિલ કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અફરાતફરી
અંકલેશ્વર GIDCમાં આવેલ પાનોલી સલ્ફર મિલ કંપનીના પ્લાન્ટમાંથી અચાનક મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
24 Sep 2026
📰 87,742 ਰਾਸ਼ਨ ਕਾਰਡ ਅਰਜ਼ੀਆਂ ਦੀ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ: 100 ਫੀਸਦੀ ਕੰਮ ਪੂਰਾ ਕਰਨ ਵਾਲੀਆਂ 38 ਆਂਗਣਵਾੜੀ ਵਰਕਰਾਂ ਸਨਮਾਨਿਤ
87,742 ਰਾਸ਼ਨ ਕਾਰਡ ਅਰਜ਼ੀਆਂ ਦੀ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ: 100 ਫੀਸਦੀ ਕੰਮ ਪੂਰਾ ਕਰਨ ਵਾਲੀਆਂ 38 ਆਂਗਣਵਾੜੀ ਵਰਕਰਾਂ ਸਨਮਾਨਿਤ ਡਿਪਟੀ ਕਮਿਸ਼ਨਰ ਵੱਲੋਂ ਹਰੇਕ ਵਰਕਰ ਨੂੰ ₹1,000 ਦੀ ਸਨਮਾਨ ਰਾਸ਼ੀ
24 Sep 2026સુરત મનપામાં નવા કમિશનરના નિર્ણયથી શાસકો ભડક્યા, વહીવટી તંત્ર અને રાજકીય પક્ષ વચ્ચે ઘર્ષણના એંધાણ
સુરત મહાનગરપાલિકામાં નવા કમિશનર રાજકુમાર બેનીવાલે શાસકો સાથે પરામર્શ વિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરેલી બદલીઓ અને જવાબદારીની ફેરબદલીના આદેશોથી વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સીધા ઘર્ષણના સંકેત મળી રહ્યા છે.
24 Sep 2026અંબાજી મહામેળામાં હાઇટેક સુરક્ષા: AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ CCTV થી ચુસ્ત બંદોબસ્ત
બનાસકાંઠા પોલીસ દ્વારા રાજ્ય સરકારના 'વિશ્વાસ' પ્રોજેક્ટ હેઠળ અંબાજી મહામેળામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુગમતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
24 Sep 2026હિંમતનગરમાં માર્ગ સલામતી જાગૃતિ માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલી યોજાઈ..
હિંમતનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અને 'સેવા મેરા યોગદાન' અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા..
24 Sep 2026બનાસકાંઠા પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા..
બનાસકાંઠા પોલીસે શ્રદ્ધાળુઓના મહાપર્વ દરમિયાન સેવા, સુરક્ષા અને સહકારનો ઉત્તમ સમન્વય સાધીને પ્રશંસનીય કામગીરી કરી છે..
24 Sep 2026
ભાદરવી પૂનમ મેળામાં વિખૂટા પડેલાં બાળકોને બનાસકાંઠા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું..
બનાસકાંઠા પોલીસે ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલાં અનેક નાના બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું છે..
24 Sep 2026
બાલાસિનોરમાં ભાથીજી સર્કલના નિર્માણ માટે આગેવાનોની બેઠક
બાલાસિનોર તાલુકાના આગેવાનોને ભાથીજી સર્કલના નિર્માણ અંગે ચર્ચા કરવા માટે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે હવૈયા ફળિયુ, ભાથીજી મંદિરે યોજાયેલી બેઠકમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
24 Sep 2026
Nagaland Minister Supongmeren Jamir Visits Kisama Landslide Site on NH-29, Calls for Permanent Fix
Nagaland minister Supongmeren Jamir inspected the landslide-affected stretch of NH-29 near Kisama and urged authorities to implement a permanent solution.
24 Sep 2026
फर्रुखाबाद में भीम आर्मी ने राष्ट्रपति के नाम सौंपा ज्ञापन, आरक्षण और प्रतिनिधित्व की मांग
भीम आर्मी भारत एकता मिशन के पदाधिकारियों ने पूना पैक्ट दिवस के अवसर पर जिलाधिकारी कार्यालय पहुंचकर महामहिम राष्ट्रपति के नाम एक ज्ञापन सौंपा, जिसमें सामाजिक न्याय, समानता और आरक्षण के मुद्दों को उठाया गया।
24 Sep 2026
Gas pipeline leak in Bhiwadi after excavation sparks panic, police seal area
During excavation work in Bhiwadi, Alwar, a buried gas pipeline was damaged, causing a leak that alarmed residents at Gopal Chowk. Police quickly shut shops and regulated traffic to prevent any incident.
24 Sep 2026
बगोदर अनुमंडल के तीन बिजली सब स्टेशनों में दो दिन बिजली आपूर्ति बंद रहेगी
बगोदर प्रखंड के खम्भरा, अम्बाडीह और मुंडरो बिजली सब स्टेशनों से जुड़े गांवों में 25 और 26 सितंबर को बिजली आपूर्ति बाधित रहेगी। एसडीओ राकेश कुमार ने इसकी पुष्टि की है।
24 Sep 2026