રાજુલા-મહુવા સેકશન વચ્ચે કિ.મી.૧૦૭/૧-૨ પર આવેલ લેવલ ક્રોસિંગ નં.૧૧૨X ઉપર રોડ અંડરબ્રિજની કામગીરી શરૂ થનાર હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

બસ,ટ્રક સહિતના ભારે વાહનોએ રાજ્ય ધોરીમાર્ગ નં.૨૧ના આસરાણા ક્રોસ રોડ અને પીપાવાવ થઈને મોટા આસરાણા-નેસવડ-દાતરડી-પીપાવાવ રોડ પરથી પસાર થવાનું રહેશે
નાના વાહનોએ રેલવે ફાટક નં. ૧૧૨Xની ડાબી બાજુએ અંદાજે ૫૦૦ મીટરના અંતરે આવેલ ત્રણ નાળા તરીકે ઓળખાતા રેલવેના અંડરબ્રિજ પરથી પસાર થવાનું રહેશે
અમરેલી તા.૦૬ ઓક્ટોબર
રાજુલા-મહુવા સેકશન વચ્ચે કિ.મી.૧૦૭/૧-૨ પર આવેલ લેવલ ક્રોસિંગ નં.૧૧૨X ઉપર રોડ અંડરબ્રિજની કામગીરી શરૂ થનાર હોય, આથી તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વૈકલ્પિક રૂટ-૧ બસ,ટ્રક સહિતના ભારે વાહનોએ રાજ્ય ધોરીમાર્ગ નં.૨૧ના આસરાણા ક્રોસ રોડ અને પીપાવાવ થઈને મોટા આસરાણા-નેસવડ-દાતરડી-પીપાવાવ રોડ પરથી પસાર થવાનું રહેશે
વૈકલ્પિક રૂટ-૨ નાના વાહનોએ રેલવે ફાટક નં. ૧૧૨Xની ડાબી બાજુએ અંદાજે ૫૦૦ મીટરના અંતરે આવેલ ત્રણ નાળા તરીકે ઓળખાતા રેલવેના અંડરબ્રિજ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું તા. ૨૩.૦૩.૨૦૨૭ સુધી અમલમાં રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.