દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક નુ WhatsApp એકાઉન્ટ હેક
દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક નુ whatsApp એકાઉન્ટ માહીતી અનેક લોકો ને મેસેજ મળતા સાવચેત રહેવા અપીલ કરાઈ
નજીક ના લોકો ના જણાવ્યા મુજબ મોબાઈલ નંબર 9913599999સાથે જોડાયેલા WhatsApp એકાઉન્ટ અંગે હેકિંગની આમે આવી છે
આ નંબર પરથી આવતા શંકાસ્પદ મેસેજ પર ધ્યાન ન આપવા તથા કોઈ નાણાકીય વ્યવહાર ના કરવા અપીલ કરાઈ