🔥 TRENDING Frontline Magazine Highlights India's... Assam Government's Encroachment Into a... India’s Youth‑Led ‘Cockroach’ Movement... Viral Wedding Invite Sparks Rumors Abo... Viral ‘Orry Weds’ Invite Fuels Wedding... Premanand Maharaj Attracts Bollywood a...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weightlifting champion ikra High School unn
Education

Weightlifting champion ikra High School unn

✍️ Reporter: Shaikh Anas 🗓 14 Sep 2026, 01:04 AM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત સ્કૂલ ગેમ્સ 2026 -27 જિલ્લા કક્ષાની "weight lifting championship " પ્રતિયોગિતા માં ઈકરા હાઈસ્કૂલ ના વિધાર્થીઓ 11 ગોલ્ડ,9 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ હાંસલ કરી 5 વિધાર્થિનીઓ અને 1 વિધાર્થીએ સ્ટેટ લેવલ માટે પસંદગી મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે તેમને ભારત સરકારના જળ શક્તિ મંત્રી અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ,સુરત ના પ્રથમ નાગરિક મેયર શ્રી માયાબેન માવાણી ,સુરત શહેર ના ભાજપ ના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ,સુરત શહેર ના પૂર્વ ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલના હસ્તે મેડલ પારિતોષિક નું વિતરણ કરી વિદ્યાર્થીઓને જુસ્સો વધાર્યો હતો
📲Get App