અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ રડી પડ્યા, VIDE0:
જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં આઈપીઓ લિસિ્ટંગ| સેરેમની અંબાણી પરિવાર માટે માત્ર એક મોટી બિઝનેસ| સિદિ્ધ જ નહીં, પરંતુ ભાવનાઓનો એક અનોખો સંગમ બની રહી હતી. આ ઐતિહાસિક અવસર પર અનંત અંબાણીએ આપેલા હૃદયસ્પર્શી સંબોધણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં તેમણે વ્યવસાયને પૂજા અને આરાધના સાથે સરખાવ્યો હતો. અનંતે જિયોની આ સફળતાનો| પૂરો શ્રેય દેશવાસીઓના અખૂટ વિશ્વાસને આપતાં કહ્યું| કે, એક્સચેન્જની ઘંટડી તેમના માટે મંદિરની ઘંટડી સમાન છે અને જિયોને દેશની જનતા સાથે વહેંચવું એ 'પ્રસાદ' વહેંચવા જેવું પવિત્ર કામ છે. પિતા મુકેશ અંબાણીના
ભારતને આગળ વધારવાના સપનાનો ઉલ્લેખ કરતી વખતે અનંતના આ શબ્દો સાંભળીને મુકેશ અંબાણી પોતે પણ ભાવુક થઈ ગયા હતા, જે આ સમગ્ર સેરેમનીની સૌથી ચરિ્ચત ક્ષણ બની ગઈ હતી. અંતમાં અનંતે આકાશ અને ઈશા અંબાણી સાથે મળીને એક સંયુક્ત સંકલ્પ સાથે| આગળ વધવાની અને દેશ માટે પ્રતિબદ્ધ રહેવાની મજબૂત ખાતરી આપી હતીઅનંત અંબાણીની ઇમોશનલ સિ્પચ તેમના જ શબ્દોમાં
i6 જામનગરની ઉજ્જડ જમીન પર દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને બતાવ્યું. તેમણે કરી બતાવ્યું કે જ્યારે ભારત બનાવે છે તો દુનિયા જોવે છે. પછી આવ્યું નવું ભારત, યુવા ભારત, એક નવું ભારતનું સપનું. દરેક હાથમાં ઇન્ટરનેટનું સપનું. દરેક ગામમાં દુનિયાના આ સપનાનું નામ હતું જીયો, આ સપનાના બીજને ઈશા દીદીએ વાવ્યું અને આકાશ| ભાઈએ આ બીજને પોતાનું સપનું બનાવ્યું. જીયોને આખા દેશે દુઆ આપી. માતાએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જુગ જુગ જીઓ. અને મિત્રોએ કહ્યું, જીઓ યાર...એક્સચેન્જની ઘંટડી મારા માટે મંદિરની ઘંટડી જેવી હશે’
અનંત અંબાણીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેમના માટે સૌથી મહત્વનો શબ્દ ‘કૃતજ્ઞાતા’ છે. તેમણે| કહ્યું, ‘આજે એક્સચેન્જમાં વાગનારી ઘંટડી મારા માટે મંદિરની ઘંટડી જેવી હશે. મારા માટે વ્યવસાય પૂજા છે અને દરેક પૂજાનો અંત પ્રસાદથી થાય છે.’ તેમના આ નિવેદને કાર્યક્રમને ભાવુક ક્ષણ આપી. અનંતના જણાવ્યા મુજબ જિયોને સમગ્ર દેશ સાથે વહેંચવું તેમના માટે| પ્રસાદ વહેંચવા જેવું છે. તેમણે તે લાખો લોકોનો આભાર| માન્યો જેમણે જિયો પર વિશ્વાસ મૂક્યો અને તેને આગળ વધવાની તક આપી.
પિતા મુકેશ અંબાણીના સપનાનો ઉલ્લેખ કર્યો
અનંતે પોતાના પિતા મુકેશ અંબાણીના વિઝનની ચર્ચા કરતાં કહ્યું કે તેમણે એવા ભારતનું સપનું જોયું હતું, જેને આગળ વધતાં કોઈ રોકી ન શકે. અનંતે કહ્યું, ’જિયો તમે બનાવ્યું છે, તો તમારા સપનાઓને સાકાર કરવાનું અમારું સપનું છે.’ આ વાત જિયોના કરોડો યુઝર્સ અને તેના વિકાસમાં લોકોની ભૂમિકાને લઈને કહેવામાં આવી હતી. ભાષણ દરમિયાન મુકેશ અંબાણી ભાવુક થતા જોવા મળ્યા. આ ક્ષણ પિતા અને પુત્રના સંબંધની સાથે તે લાંબી સફરની પણ યાદ અપાવે છે, જેમાં જિયોએ દેશના
જટિલ બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું
આકાશ અને ઈશા સાથે સપનાઓને આગળ વધારવાનો સંકલ્પ
અનંત અંબાણીએ પોતાના ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ત્રણેય ભલે અલગ શરીર ધરાવતા હોય, પરંતુ એક આત્માની જેમ પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમનો સંદેશ હતો કે જિયોની આગામી સફર પરિવારના સહિયારા સંકલ્પ અને દેશના લોકોના વિશ્વાસથી આગળ વધશે. લિસિ્ટંગ સમારોહની આ ભાવુક ક્ષણે વ્યવસાયિક સિદિ્ધ સાથે પરિવારની એકતા અને ભવિષ્યની| જવાબદારીને પણ ઉજાગર કરી.