🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Vadnagar to Mumbai direct lokshakti train

Vadnagar to Mumbai direct lokshakti train

✍️ Reporter: Palakbhai Patel 🗓 15 Aug 2026, 06:22 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚆🇮🇳 વડનગરનું વર્ષો જૂનું સપનું સાકાર થયું! 🇮🇳🚆

લોકશક્તિ એક્સપ્રેસ શરૂ થતાં જ વડનગર રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું! 🔥

ઢોલ-નગારાના તાલે નગરજનો ઝૂમી ઊઠ્યા… 🥁
હાથમાં તિરંગો, હોઠ પર **“જય હાટકેશ… ભારત માતા કી જય… વંદે માતરમ”**ના નાદ અને આંખોમાં વર્ષો જૂનું સપનું પૂરું થવાની ખુશી! 🇮🇳❤️

વડનગરથી સાંજે 6:20 કલાકે લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનલ માટે રવાના થતાં સમગ્ર શહેરમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. 🎉🚆

લાંબા સમયથી વડનગરવાસીઓની માંગ હતી કે મુંબઈ સુધી સીધી ટ્રેન સેવા શરૂ થાય… આજે એ માંગણી પૂર્ણ થતાં નગરજનોનો ઉત્સાહ જોવા જેવો હતો. 🙏

આ નવી રેલવે કનેક્ટિવિટીથી વેપાર, રોજગાર, પ્રવાસન અને વડનગરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા છે. 🌟

🎥 વડનગરના આ ઐતિહાસિક પળોના દૃશ્યો જુઓ અને કોમેન્ટમાં લખો — “જય હાટકેશ” 🚩

#વડનગર #લોકશક્તિએક્સપ્રેસ #વડનગરથીમુંબઈ #બાંદ્રાટર્મિનલ #LokshaktiExpress #Vadnagar #VandeMataram #જયહાટકેશ #IndianRailways #VadnagarNews #SamacharMariKalam
📲Get App