🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

UPI MDR 0.4% પર વેપારીઓમાં ભારે નારાજગી, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચર્ચા

✍️ Reporter: Dhaval Maheta 🗓 21 Sep 2026, 11:34 AM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

15 ઓક્ટોબરથી રૂ.2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% MDR લાગુ થવાથી વેપારીઓમાં ભારે અસંતોષ, તેઓ કેશ અને ચેક તરફ વળવા માંગે છે.

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રૂ.2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) લાગુ થશે.

વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ ફરી કેશ અને ચેકના વ્યવહાર તરફ આગળ વધવાની વાત કરી રહ્યા છે. વેપારીઓએ કહ્યું કે 2,000 રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે તેને વધારીને 50,000 કે 1,00,000 કરવી જોઈએ.

પહેલા વેપારીઓ અને લોકોને UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે ચાર્જ લગાવવો ખોટી વાત છે. સરકારના આ નિર્ણયને લઈ વેપારીઓમાં અસંતોષ વધ્યો છે.

ગવર્નમેન્ટના નિર્ણયને લઈ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વેપારીઓ સાથે ભાસ્કરે વાતચીત કરી.
📲Get App