🔥 TRENDING Cricinfo publishes updated schedule of... Himachal Pradesh Governor Urges Collec... Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Teacher day

Teacher day

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 05 Sep 2026, 10:00 AM 👁 95
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Teacher day

શિક્ષક દિનની ઉજવણી
Y. S. Arts and K. S. Shah Commerce College, Devgadh Baria ખાતે તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.આ કાર્યક્રમમાં કોલેજના લગભગ 70 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના સન્માનમાં વિવિધ પ્રવૃત્તિઓ અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષકના જીવનમાં રહેલા મહત્વ, વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અને સમાજના વિકાસમાં શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શૈક્ષણિક વાતાવરણમાં યોજાયો હતો. અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
📲Get App