🔥 TRENDING Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુર: નવાગઢ રેલવે સ્ટેશન પાસે ST બસે કારને પાછળથી મારી ટક્કર, કારનો કચ્ચરઘાણ; સદનસીબે જાનહાની ટળી

જેતપુર: નવાગઢ રેલવે સ્ટેશન પાસે ST બસે કારને પાછળથી મારી ટક્કર, કારનો કચ્ચરઘાણ; સદનસીબે જાનહાની ટળી

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 17 Aug 2026, 10:12 AM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલ કારને ગુજરાત એસ.ટી. બસે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
📲Get App