🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
SpiceJet ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી!  દિલ્હીથી પુણે જતી SpiceJet ફ્લાઈટમાં મુસાફરોના બોર્ડિંગ બાદ કેબિનનું તાપમાન અચાનક વધી ગયું જેના

SpiceJet ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! દિલ્હીથી પુણે જતી SpiceJet ફ્લાઈટમાં મુસાફરોના બોર્ડિંગ બાદ કેબિનનું તાપમાન અચાનક વધી ગયું જેના

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 12 Aug 2026, 02:28 PM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

SpiceJet ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! દિલ્હીથી પુણે જતી SpiceJet ફ્લાઈટમાં મુસાફરોના બોર્ડિંગ બાદ કેબિનનું તાપમાન અચાનક વધી ગયું જેના

SpiceJet ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી!

દિલ્હીથી પુણે જતી SpiceJet ફ્લાઈટમાં મુસાફરોના બોર્ડિંગ બાદ કેબિનનું તાપમાન અચાનક વધી ગયું જેના કારણે વૃદ્ધ મુસાફરો સહિત અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મુસાફર લેશપાલ જાવલગે ના જણાવ્યા મુજબ, મુસાફરોની તબિયત અંગેની મુશ્કેલી છતાં કેપ્ટન ટેકઓફની ઉતાવળમાં હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.

4 જોકે બાદમાં વિમાનમાં ખરેખર ટેક્નિકલ ખામી હોવાનું સામે આવતા તમામ મુસાફરોને તાત્કાલિક ડીબોર્ડ કરવામાં આવ્યા.

મુસાફરોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા SpiceJet સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
📲Get App