🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश विश्वविद्यालय के शिक्षको... उत्तराखंड में चार धाम यात्रा के दौरान... कन्नायूर और रोहतांग पर बर्फबारी, उत्तर... उत्तरी प्रदेश में 370 छात्रों के नकली... दिल्ली मंत्री ने मुआवज़ा प्राप्त अपराध... सुप्रीम कोर्ट ने दिल्ली‑एनसीआर लैंगिक...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી-ભાજપના કાર્યકર અને SP હરેશ દુધાતના સગા ભાઈ વિપુલ દુધાતએ CMને દારૂ રેતી મુદ્દે પત્ર લખ્યો

અમરેલી-ભાજપના કાર્યકર અને SP હરેશ દુધાતના સગા ભાઈ વિપુલ દુધાતએ CMને દારૂ રેતી મુદ્દે પત્ર લખ્યો

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 22 अग. 2026, 12:24 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકામાં દારૂબંધી અને રેતી ખનન માત્ર કાગળ પર જ રહી-વિપુલ દુધાત

બ્રેકીંગ
અમરેલી-ભાજપના કાર્યકર અને SP હરેશ દુધાતના સગા ભાઈ વિપુલ દુધાતએ CMને દારૂ રેતી મુદ્દે પત્ર લખ્યો

લીલીયા તાલુકામાં દારૂબંધી અને રેતી ખનન માત્ર કાગળ પર જ રહી-વિપુલ દુધાત

લીલીયા શહેરમાં ઠેર ઠેર દારૂ અને ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનન થવાના આરોપ

રેતી ખનન અને દારૂ જેવી પ્રવુતિ મુદ્દે ખાણ ખનીજ અને પોલીસ તંત્ર સામે ગંભીર આરોપ મુકવામાં આવ્યા

વિપુલ દુધાત ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને પંચમહાલ SP હરેશ દૂધાતના સગા ભાઈ છે

SP હરેશ દુધાતના ભાઈ વિપુલ દુધાતએ દારૂ રેતી મુદ્દે પત્ર લખતા પોલીસ બેડામા ભારે ગણગણાટ
📲Get App