🔥 TRENDING ಬಸವಣ್ಣನವರ ಕುರಿತು ಅವಹೇಳನಕಾರಿ ಹೇಳಿಕೆ: ರವ... Sikkim CM Prem Singh Tamang Attends Na... Sikkim raises permit fees for tourist... MSU President Launches Indefinite Hung... बारमेर के मुनाबाव हाईवे पर हाथमा गांव... 24 कैरेट सोने की कीमत में भारी गिरावट:...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડા SOGનીમોટી કાર્યવાહી.મહેમદાવાદમાથી. ડ્રગ્સઝડપાયો

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 23 Nov 2026, 08:26 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ ની ખાત્રજ ચોકડી પાસેથી ખેડા નડિયાદ sogનીટીમે રીક્ષામાં નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા અમદાવાદના એક સકષ ને ઝડપી પાડ્યો છે પોલીસે 5980કિલો ગોજો એમડી ડ્રગ્સ ચરસ અને રિક્ષા સહિત કુલ 3.66લાખનો મુદામાલ કબજે કર્યો છે આ નેટવર્ક માં સામેલ ચાર વોન્ટેડ આરોપી ઓને પકડવા પોલીસ તપાસ તેજ કરી
📲Get App