🔥 TRENDING Gujarat Man Sentenced to 20 Years for... Gujarat Board Releases 2027 HSC and SS... नीम का थाना में शहीद हुए जवान छोटू राम... Building Collapse Near Rajiv Gandhi Ho... ਮਸੀਹ ਭਾਈਚਾਰੇ ਵੱਲੋਂ ਬਾਗੇਸ਼ਵਰ ਧਾਮ ਦੇ ਧਰਿ... દામનગરમાં ૮૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને ભેળસેળયુક્ત દૂધનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધારે, SOG પોલીસ સ્ટાફે તે સ્થળે દરોડો

✍️ Reporter: Naresh katua 🗓 29 Sep 2026, 10:06 PM 👁 11
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના જામનગર જિલ્લાના કાલાવડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને ભેળસેળયુક્ત દૂધનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધારે, SOG પોલીસ સ્ટાફે તે સ્થળે દરોડો પાડ્યો હતો અને 1200 લિટર ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાની પાવડર વગેરે જપ્ત કર્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
📲Get App