🔥 ट्रेंडिंग अयोध्या दीपोत्सव આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણી... જેપુર ગામે મહાકાળી માતાજી ના મંદિરે રા... राकेश Pani ki pipe line Me resaw લીમખેડામાં ગરબાનો ઉત્સાહ: ખેલૈયાઓ મસ્ત...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભીમાસરમાં SMCની રેઈડ 63 લાખનો દારૂનો જથ્થો જપ્ત રાપર તાલુકાના ભીમાસર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 15 अक्टू. 2026, 09:48 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભીમાસરમાં SMCની રેઈડ 63 લાખનો દારૂનો જથ્થો જપ્ત રાપર તાલુકાના ભીમાસર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી. બંધ દુકાન અને એક રહેણાક મકાનમાંથી 62.95 લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો.SMCએ બૂટલેગર પૃથ્વીરાજસિંહના ઘરે તપાસ કરતા 604 કાર્ટનમાં ભરેલી 23,729 બોટલો મળી આવી. પોલીસે રામદેવસિંહ દિલુભા જાડેજાને ઝડપ્યો છે. જ્યારે હરદેવસિંહ દિલુભા જાડેજા અને અન્ય એક પટેલ યુવકની ભૂમિકા પણ તપાસમાં ખુલી છે.આ રેઈડ બાદ પૂર્વ કચ્છ પોલીસમાં પણ ફેરફાર થયા. આડેસરના PI જે.બી. આચાર્યને હેડ ક્વાર્ટર ખાતે અને LCBના PI જે.એમ. વાળાને ગાંધીધામ B ડિવિઝનમાં મોકલવામાં આવ્યા. B ડિવિઝનના PI એસ.વી. ગોજીયાને હવે LCBની જવાબદારી સોંપાઈ
📲Get App