🔥 TRENDING तेज रफ्तार डंपर ने बछरावां में बाइक सव... हांसपुर में चारागाह भूमि पर अवैध निर्म... ਦਿਲਜੀਤ ਦੇ ਦਿੱਲੀ ਸ਼ੋਅ ਨੂੰ ਲੈ ਕੇ ਆਈ ਵੱਡੀ... Man Scales Mobile Tower at Midnight in... Rajasthan Woman Who Skipped 9‑to‑5 Job... "ਮੈਂ ਭੀਖ ਨਹੀਂ ਮੰਗ ਰਹੀ..!" ਆਰਥਿਕ ਤੰਗੀ ਦ...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈનિ્દરાબિ્રજ જવાના રસ્તા પર SMCની ટીમે ફાયરિંગ કર્યું હતું

✍️ Reporter: Naresh katua 🗓 22 Oct 2026, 02:31 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઈનિ્દરાબિ્રજ જવાના રસ્તા પર SMCની ટીમે ફાયરિંગ કર્યું હતું. SMCની ટીમ બુટલેગરની ગાડીનો પીછો કરી રહી હતી, પરંતુ બુટલેગર ભાગી રહ્યો હતો. આ દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા SMCની ટીમે બુટલેગરની ગાડી પર ફાયરિંગ કર્યું. જો કે ફાયરિંગ થતા જ બુટલેગર ત્યાંથી ભાગી ગયો હતો. હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે
📲Get App