🔥 ट्रेंडिंग कांकेर में किराना दुकान पर महिला से छे... बीडर जिले के प्रथम दलित बंडल सम्मेलन क... കാറിന് തീപിടിച്ച് പൂർണ്ണമായി കത്തിനശിച... जिलाधिकारी विनोद दूहन ने अररिया में लघ... पुलिस ने नियमों का उल्लंघन करने वाले क... बीडर जिले के प्रथम दलित बंडल सम्मेलन क...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જામનગરમાં અલ્પેશ દોંગા ટોળકીની તપાસ માટે SITની રચના

✍️ रिपोर्टर: VIKRAM PATA 🗓 23 अक्टू. 2026, 05:03 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં અલ્પેશ દોંગા ગેંગની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચાઈ.

જામનગરમાં અલ્પેશ દોંગા ટોળકીની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચાઈ છે.

જામનગર જિલ્લામાં ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી ખંડણી માગવા તથા જમીનો પચાવી પાડવાના આક્ષેપોનો સામનો કરી રહેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામેના ગુનાઓની તપાસ માટે રાજકોટ રેન્જના ડીઆઈજીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. SITના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગનાં ASP પ્રતિભા રાવની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જામનગરના DYSP જે.એન. ઝાલાને મદદનીશ તરીકે જવાબદારી સોંપાઈ છે. ટોળકી સામેની અરજીઓ અને ગુનાઓની તપાસ કરી દર સોમવારે પ્રગતિ અહેવાલ રજૂ કરવા સૂચના અપાઈ છે. અગાઉ આ ટોળકી દ્વારા પચાવી પડાયેલી હોવાના આક્ષેપોવાળી રૂ. ૧૦૦ કરોડથી વધુ કિંમતની જમીનો મૂળ માલિકોને પરત અપાવાઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
📲Get App