🔥 TRENDING Indore: Jayant Bhise, Founder of Saana... Fierce Fire Engulfs Ahuja Timber Yard... ਪੰਜਾਬੀਓ, ਰਾਜਨੀਤੀ ਦੇ ਬਿਆਨ ਬਦਲਦੇ ਰਹਿੰਦੇ... टाउन-जंक्शन की 31 हजार आबादी को मिलेगा... Three Killed in High-Speed Collision o... Bhopal Councillor Demands Audit of ₹18...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

આજરોજ જૂનાગઢના કે.ડી. ભીંડી જ્વેલર્સ ના માલિક તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના અધિકારી શ્રી ભરતભાઈ ભીંડી સાથે SIR (Special Intensive Revis

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 04 Nov 2026, 08:50 PM 👁 214
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મહત્વ અને તેની વાસ્તવિક માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લોકશાહીની મજબૂતી, બંધારણીય સંસ્થાઓ પ્રત્યે વિશ્વાસ અને લોકશાહી પ્રક્રિયાઓ અંગેની

આજરોજ જૂનાગઢના કે.ડી. ભીંડી જ્વેલર્સ ના માલિક તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના અધિકારી શ્રી ભરતભાઈ ભીંડી સાથે SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે મુલાકાત કરી જનસંવાદ સાધ્યો હતો.

આ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મહત્વ અને તેની વાસ્તવિક માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

લોકશાહીની મજબૂતી, બંધારણીય સંસ્થાઓ પ્રત્યે વિશ્વાસ અને લોકશાહી પ્રક્રિયાઓ અંગેની સાચી સમજણ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા હેતુથી આ સંવાદ યોજાયો હતો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનજાગૃતિ અને જનસંવાદ
સાચી માહિતી, જાગૃત નાગરિક અને મજબૂત લોકશાહી – એ જ વિકસિત ભારતનો મજબૂત પાયો છે.
#SaveDemocracyRemoveAnarchy #SIR #ViksitBharat #Junagadh
📲Get App