🔥 ट्रेंडिंग Petrol pump owner and brother stabbed... સુરત સાયબર ક્રાઈમ દ્વારા કરોડોની છેતરપ... மாணவர்களின் கைகளில் பேனா, எதிர்காலத்தை... Accident पहली बार जोधपुर के ऊपर उड़ता हुआ एफ‑35... रात के अंधेरे में एटीएम चोरी रोकी, महि...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી: ગુજરાત રાજયના SD pay એપ્લિકેશનમાં 600 કરોડો ઉપરાંતના ફ્રોડ

અમરેલી: ગુજરાત રાજયના SD pay એપ્લિકેશનમાં 600 કરોડો ઉપરાંતના ફ્રોડ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 16 सित. 2026, 09:52 AM 👁 52
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
BIG BREKING

અમરેલી: ગુજરાત રાજયના SD pay એપ્લિકેશનમાં 600 કરોડો ઉપરાંતના ફ્રોડ કરનારા સુધી SPની ટીમ પોહચી

અમરેલી SP સંજય ખરાતની ટીમ સાયબર ક્રાઇમ ટિમ ઓડિશાના સંભલપુર પોહચી 2 આરોપીને ઉઠાવ્યા

બંને આરોપી ગુજરાત પારસીંગની કારમાં સવાર હતા

મુખ્ય માસ્ટર માઈન્ડ મહેસાણા જિલ્લાનો રહેવાસી ધવલ પટેલ અને હિરેન શાહને પકડવામાં સૌથી મોટી સફળતા મળી

મુખ્ય આરોપી ધવલ પટેલની અટકાયત બાદ હજુ કેટલાક વધુ નામો ખુલે તેવી શક્યતા

અમરેલીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને અમરેલી પોલીસ ફ્લાઈટમાં લાવી

અમરેલી પોલીસ આગામી 24 કલાકમાં ગમે ત્યારે ઘટસ્ફોટ કરશે
📲Get App