🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sabha

Sabha

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 09 Sep 2026, 11:44 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

sabha

દેવગઢ બારીયા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૦૮.૦૯.૨૦૨૬ના રોજ ઉત્સાહભેર બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંત દર્શન સ્વામી અને પૂજ્ય કેશવ દર્શન સ્વામીની વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે પોતાના મુખેથી અમૂલ્ય કથાવાર્તા તથા આશીર્વાદ આપીને સહુને ધન્ય કર્યા હતા.
કાર્યક્રમની રૂપરેખા અને વિગતો નીચે મુજબ રહી હતી:
ધૂન: વંશ
પ્રાર્થના: નમન
જયનાદ: યજ્ઞ
વક્તા પૂજન: પ્રિન્સ સોની
પ્રવચન: આદિત્ય સોની
વિડિયો: મહાભારત (વક્તા: આદિત્ય સોની)
પ્રસંગ અનુરૂપ પ્રવચન મનસુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સમૂહ આરતી કરવામાં આવી હતી સભા પૂર્ણ થયા બાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
પૂજ્ય સંતોના સાંનિધ્યમાં બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી આ સુંદર પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમથી ઉપસ્થિત તમામ હરિભક્તો અને વડીલોમાં વિશેષ આનંદ અને દિવ્યતાની અનુભૂતિ થઈ હતી.
📲Get App