🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં RSSની બે દિવસીય સમન્વય બેઠક શરૂ, છ વિભાગોના મંત્રીઓ અને BJP પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત
Politics

અમદાવાદમાં RSSની બે દિવસીય સમન્વય બેઠક શરૂ, છ વિભાગોના મંત્રીઓ અને BJP પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 25 Aug 2026, 04:00 PM 👁 118
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

RSSની બે દિવસીય સમન્વય બેઠકમાં સરકારના છ વિભાગોના મંત્રીઓ અને BJP પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક નેતાઓએ ભાગ લીધો.

અમદાવાદના મણિનગર સ્થિત હેડગેવાર ભવન ખાતે RSSની બે દિવસીય સમન્વય બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ બેઠકમાં સરકારના વિવિધ છ વિભાગોના મંત્રીઓ તેમજ RSSની વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ સહિતના નેતાઓએ સંઘ કાર્યાલયમાં હાજરી આપી.

બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ વિભાગો વચ્ચે સહકાર અને સમન્વય વધારવાનો છે, જેથી રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં સમન્વિત નીતિઓ અમલમાં મૂકી શકાય.
📲Get App