🔥 TRENDING इंदौर में पानी की किल्लत से निपटने का... BCCI Sets Up Independent Trials and Ne... Arunachal Pradesh Issues Tiger Alert,... ચોથા નોરતે ભક્તિનો અનેરો રંગ: ખેલૈયાઓ... Arunachal Pradesh and Assam to Fast‑Tr... J&K Directorate of Youth Services Orde...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળી પહેલા સિંગતેલ મોંઘું! ભાવ ₹3,080 સુધી પહોંચ્યો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Oct 2026, 01:10 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળી પહેલા સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ ₹3,080 સુધી પહોંચી ગયો છે. ઓછા વરસાદ અને નવી મગફળીની આવક ન થવાને કારણે ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓના મતે દિવાળી સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે.
📲Get App