Crime
સુરતમાં કાર એસેસરી વેપારીઓ પર ₹2 કરચોરીની તપાસ
સુરતમાં SGST વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 4–5 મોટા વેપારીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં અંદાજે ₹2 કરચોરી બહાર આવી.
સુરત – SGST વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કાર એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા ચારથી પાંચ મોટા વેપારીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
આ કાર્યવાહી કરચોરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પૂર્વઆયોજિત રીતે કરવામાં આવી હતી, અને પ્રાથમિક તબક્કામાં જ અંદાજે ₹2 કરચોરી સપાટી પર આવી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વેપારીઓ ગ્રાહકોને પાકાં બિલ આપ્યા વિના મોટા પાયે રોકડમાં માલ વેચતા હતા, જે સત્તાવાર ચોપડે નોંધાયેલા નહોતા.
આ વ્યવહારો સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યા હતા, અને સંબંધિત અધિકારીઓએ વધુ તપાસ અને કાર્યવાહી કરવાની જાહેરાત કરી.