🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના સીતાપુરમાં જુગારમાં પકડાયેલા ૭ આરોપી, ૪ ભાગ્યા, ₹1.48 લાખ જપ્ત
Crime

ધાંગધ્રા તાલુકાના સીતાપુરમાં જુગારમાં પકડાયેલા ૭ આરોપી, ૪ ભાગ્યા, ₹1.48 લાખ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 11 Sep 2026, 08:48 PM 👁 97
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના સીતાપુર ગામની સીમમાંથી જુગાર રમતા સાત આરોપીઓને પોલીસે પકડ્યા, ચાર ભાગી ગયા અને રૂ.1.48 લાખની નકદી જપ્ત કરી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના સીતાપુર ગામની સીમમાંથી જુગાર રમતા સાત આરોપીઓને તાલુકા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આરોપીઓની ઓળખ કરવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવીછે

પકડાયેલા આરોપીઓમાંથી ચાર વ્યક્તિઓ ભાગી ગયાહતા
ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના સીતાપુર ગામની સીમમાં દરોડો પાડયો હતો આદરોડા દરમિયાન જુગાર રમતા ૭ આરોપી ચાર મોબાઇલ અને ચાર બાઈક સહિત જડપાયાહતા જ્યારે ચાર ફરાર થઈ ગયા હતા જેમાં જુગાર રમતા હર્ષદભાઈ મનસુખભાઈ જેસીંગભા મેરૂભા ગણેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભાદરભાઈ જશુભાઈ કરસનભાઈ પરેશભાઈ જીતેન્દ્રભાઈ વિજયભાઈ ભરતભાઈ મનોજભાઈ દિનેશભાઈ એમ સાતરોપીની 1. 48,360 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જ્યારે ફરાર ચાર આરોપી સહિત 11 આરોપીઓ વિરોધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App