🔥 TRENDING 12 Arrested in Surajpur Cloth Shop The... Forest Department to Set Up Medicinal... Jaipur Police Arrest Three in Inter-St... હિંમતનગર રેલવે સ્ટેશનમાં સફાઈની કમી,મુ... Karnataka Handicrafts Department Launc... ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಜಾನಸನ್ ಘೋಡೆ ಒತ್ತಾಯ
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

₹૧.૩૩ કરોડના વિકાસ કાર્યોનો આજે સાંસદ શ્રી ધવલ ભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ના હસ્તે શુભારંભ કરાવ્યો.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 19 Oct 2026, 02:50 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

₹૧.૩૩ કરોડના વિકાસ કાર્યોનો આજે સાંસદ શ્રી ધવલ ભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ના હસ્તે શુભારંભ કરાવ્યો.

ચીખલી તાલુકાના હરણગામ પંથકમાં સુવિધાસભર રસ્તો અને બાળ કલ્યાણ માટે નવી ભેટ! ₹૧.૩૩ કરોડના વિકાસ કાર્યોનો આજે સાંસદ શ્રી ધવલ ભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ના હસ્તે શુભારંભ કરાવ્યો.

હરણગામ સુધાવડી ડેરી પાસે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયકની ઉપસ્થિતિ રહી:

• માર્ગ સુદ્રઢીકરણ (MMGSY રીસરફેસિંગ): રાણકુવા સુધાવડી હરણગામ રોડનું ૨.૩૦ કિ.મી. લંબાઈનું નવનિર્માણ કાર્ય (અંદાજિત રકમ: ₹૧.૧૫ કરોડ)
• ચાઈલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી ભવન: હરણગામ સુધાવડી ખાતે બાળકો માટે આધુનિક આંગણવાડી કેન્દ્રનું નવું મકાન (₹૧૮ લાખ)

ગ્રામ્ય વિસ્તારોના રસ્તા મજબૂત બને અને છેવાડાના બાળકોને ગામમાં જ સુરક્ષિત વાતાવરણ સાથે પોષણ મળી રહે તે દિશામાં અમારી સરકાર સતત પ્રયાસરત છે.
📲Get App