🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત

ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 09:21 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના માન. રા.ક. મંત્રી શ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી Rivaba Ravindrasinh Jadeja જી દ્વારા સરકારી માધ્યમિક શાળા(RMSA) ગુતાલ ની મુલાકાત લેવામાં આવી હતી જે પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
માન.મંત્રી શ્રી દ્વારા શાળાની વિવિધ પ્રવૃતિઓની માહિતી મેળવી શાળાના વિધાર્થીઓ સાથે સીધો સંવાદ કરી વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પાઠવી વિકસિત ભારત@2047 મિશનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
સાથે સરપંચ શ્રીમતી તુલસીબેન, ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યો અને શિક્ષકો સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App