🔥 TRENDING Bihar PSC adds over 900 posts to TRE-4... “குடிப்பவர்களுக்கும் சீருடையா? அரசுக்க... ભચાઉ એસ.ટી. ડેપોમાં નવી ચાર બસોનું લોક... Congress intensifies criticism of Chie... Nagaland Post Names SN Recipient of Ma... Nagaland BJP Seeks All 60 Seats, Testi...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો

Rajkotમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે અકસ્માત, BRTS રોડ ક્રોસ કરતા યુવકને સિટી બસે અડફેટે લીધો

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 26 Aug 2026, 05:20 PM 👁 81
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જકોટ શહેરમાં આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં BRTS રોડ પરથી રસ્તો ઓળંગી રહેલા એક અજાણ્યા યુવકને પસાર થઈ રહેલી સિટી બસે જોરદાર અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. BRTS ટ્રેક પર રસ્તો ઓળંગતી વખતે અચાનક આવેલી સિટી બસની ટક્કર વાગતાં જ યુવક રોડ પર પટકાયો હતો.
📲Get App