🔥 TRENDING झारखंड स्थापना दिवस पर पाकुड़िया में अ... Muzaffarpur Ad Agency Owner Loses ₹25... Bihar Cricket Association Announces U-... ଜାତୀୟ ପ୍ରେସ୍ ଦିବସ ପାଳିତ: ସାମ୍ବାଦିକଙ୍କ... High Court Rejects Lokayukta Appeal: U... वायु से ना
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

✍️ Reporter: Naresh katua 🗓 17 Nov 2026, 09:26 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી આગોતરા| જામીન મંજુર કરાવી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ. જે વખતે આક્ષેપિતે ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લીધેલ, જે મોબાઈલ ફોન પરત આપવાના બદલા પેટે આરોપીએ માંગી હતી લાંચ.
📲Get App