🔥 TRENDING Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં ખુલ્લી ગટરો બન્યો મોતનો ખાડો  અવારનવાર ગટર લાઈનો ખુલી રહેતા નાગરિકોનો જીવ જોખમમાં
Local

સાંતલપુરમાં ખુલ્લી ગટરો બન્યો મોતનો ખાડો અવારનવાર ગટર લાઈનો ખુલી રહેતા નાગરિકોનો જીવ જોખમમાં

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 06 Aug 2026, 08:00 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં ખુલ્લી ગટરો બન્યો મોતનો ખાડો
અવારનવાર ગટર લાઈનો ખુલી રહેતા નાગરિકોનો જીવ જોખમમાં
સાંતલપુર શહેરમાં ગટરની લાઈનો વારંવાર ખુલ્લી રહેવાના કારણે લોકો માટે મોટો ખતરો ઉભો થયો છે. રાત્રે કે વરસાદમાં આ ખુલ્લી ગટરોમાં પગ પડી જવાનો દર વધી ગયો છે.
અકસ્માતનો ભય મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ગટરના ઢાંકણા ગાયબ અથવા તૂટેલા છે.
વરસાદમાં જોખમ બમણું પાણી ભરાવાથી ખાડા દેખાતા નથી, જેથી બાળકો અને વૃદ્ધો પડી જવાની શક્યતા.
તંત્રની બેદરકારી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ ન થતા લોકોમાં રોષ.
ખુલ્લી ગટરોના કારણે બદબો, ડેન્ગ્યુ-મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો પણ ભય છે.
નાગરિકોની માંગ
તાત્કાલિક તમામ ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય
📲Get App