🔥 TRENDING Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive... Divya Dutta Says Senior Actors Helped... RPF Recovers 29 Kilograms of Ganja Fro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આડેસરમાં રેકોર્ડ બ્રેક વરસાદ 
એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, આડેસર અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર

આડેસરમાં રેકોર્ડ બ્રેક વરસાદ એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, આડેસર અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 02 Aug 2026, 02:42 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આડેસરમાં રેકોર્ડ બ્રેક વરસાદ
એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, આડેસર અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર
રાપર તાલુકા ના આડેસર માં
સાબેલા ધાર વરસાદે આડેસરમાં હાહાકાર મચાવ્યો છે. એક જ કલાકમાં ત્રણ ઈંચથી પણ વધુ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે
સ્થિતિ
સાબેલા ધાર વરસાદથી આડેસરમાં હાહાકાર
નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા
ત્રણ રસ્તાઓ પર ભરાયા પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

ફોટામાં જોઈ શકો છો કે લોકો કમર સુધી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને રસ્તાઓ નદી જેવા લાગી રહ્યા છે.

તંત્રની કામગીરી
વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સાવધાન રહો. સુરક્ષિત રહો
નાગરિકોને અપીલ છે કે બિનજરૂરી બહાર નીકળો. નદી-નાળા અને ભરાયેલા પાણીથી દૂર રહો.
📲Get App