🔥 TRENDING Rajasthan Police Blocks 15,000 Numbers... Rajasthan Launches e-Pathshala for Cla... IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગરક
વરસાદના કારણે જનજીવન પ્રભાવિત,
રાધનપુર પાટણ 
છેલ્લા કલાકોથી રાધનપુરમાં પડી રહેલા ધમાકેદાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ

ગરક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત, રાધનપુર પાટણ છેલ્લા કલાકોથી રાધનપુરમાં પડી રહેલા ધમાકેદાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ

✍️ Reporter: Makrani ikbal 🗓 02 Aug 2026, 11:26 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુરમાં ધોધમાર વરસાદ: બજારો બંધ, રસ્તાઓ પાણીમાં ગરક
વરસાદના કારણે જનજીવન પ્રભાવિત,
રાધનપુર પાટણ
છેલ્લા કલાકોથી રાધનપુરમાં પડી રહેલા ધમાકેદાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

ગ્રાઉન્ડ સ્થિતિ
બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા સહિતના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર પાણી ભરાયા છે.
અવરજવર ઠપ્પ ઓટો-રિક્ષા સહિતના વાહનો માંડ માંડ ચાલી રહ્યા છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
વરસાદ હજુ યથાવત છે અને હવામાન વિભાગે વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તંત્રને અપીલ
પાણીનો તાત્કાલિક નિકાલ અને બંધ દુકાનોને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ.
📲Get App