🔥 ट्रेंडिंग કરકથલ ગામમાં વીર શહીદ ભગતસિંહની જન્મજય... बैतालपुर नगर पंचायत में तीन दिन बाद बह... કડીના પંથોડા ગામમાંથી ૪ યાત્રાળુઓ ઉમરા... દહેજ-સાયખા માર્ગ પર જોખમી કેમિકલ ભરેલુ... 🩸 Arshey Arihant Foundation Trust के... भारत‑मंगोलिया के बीच सीधी उड़ानें शुरू...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં પાણી ભરાવાના કારણે નાળા તોડી રસ્તો બંધ, ચીફ ઓફિસરે કર્યું સ્થળ નિરીક્ષણ
देश

વિરમગામમાં પાણી ભરાવાના કારણે નાળા તોડી રસ્તો બંધ, ચીફ ઓફિસરે કર્યું સ્થળ નિરીક્ષણ

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 01 अग. 2026, 08:47 PM 👁 71
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિરમગામમાં ભારે વરસાદ બાદ પાણી જવાનો માર્ગ બનાવવા માટે નાળા તોડવામાં આવતા સ્થાનિકો માટે અવરજવર મુશ્કેલ બની છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.

વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાળા તોડવાની ફરજ પડી હતી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ માટે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે અને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે IOC કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી. રહેવાસીઓએ તૂટેલા નાળાનું વહેલી તકે સમારકામ કરીને અવરજવર માટેનો રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરી છે.
📲Get App