🔥 TRENDING લુણાવાડા નજીક હિટ-એન્ડ-રનમાં મોરવાહડફ... ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિન... शहडोल जिला से रिपोर्टर मंजूर मंसूरी के... छत्रपती संभाजीनगरमध्ये पालकमंत्री संजय... Indian Celebrities Face Legal Action O... Bollywood Boosts Security with Bodygua...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તરેડ ગામના જે વિસ્તારોમાં  ગટર પાણી નો નિકાલ

તરેડ ગામના જે વિસ્તારોમાં ગટર પાણી નો નિકાલ

✍️ Reporter: Kavad Jagdish Mangalbhai 🗓 03 Jul 2026, 12:40 PM 👁 146
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ તરેડ ગામના જે વિસ્તારો ત્યાં ગટરો નું કામ ચાલુ કર્યું

આજરોજ તરેડ ગામના જે વિસ્તારોમાં

ગટરના પાણીના નિકાલની સમસ્યા હતી, તે તમામ વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા| તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના રહીશોને ગંદા પાણીના| ભરાવા અને તેનાથી થતી અગવડતામાંથી મુકિ્ત મળે તે માટે, ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનનું યોગ્ય જોડાણ કરી પાણી સુરકિ્ષત રીતે નિકાલ પામે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
📲Get App