🔥 ट्रेंडिंग उज्जैन में शाही मस्जिद के तोड़ने पर बव... @breaking news - 20 साल बाद बिछड़े बुज... जयपुर में कांग्रेस का ‘वोट चोरी’ विरोध... વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાન... సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી
स्थानीय

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી

✍️ रिपोर्टर: Kureshi Rafikbhai 🗓 01 अग. 2026, 11:31 AM 👁 74
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટના શાળાના પ્રાંગણમાં બની, જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા શીક્ષકો ને નુકસાન થયું નથી.વરસાદ ની આગાહી ના લીધે શાળા માં જાહેર રજા હતી
📲Get App