🔥 TRENDING Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આત્મનિર્ભર ભારત
Technology

આત્મનિર્ભર ભારત

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 06:50 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઔદ્યોગિક વિકાસનો આનંદ "આત્મનિર્ભર ભારત" અભિયાનનું ગૌરવ....

ઔદ્યોગિક વિકાસનો આનંદ,
"આત્મનિર્ભર ભારત" અભિયાનનું ગૌરવ....

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ઉદ્યોગ-સાહસિક નીતિઓ અને સુદૃઢ આંતરમાળખાને કારણે મધ્ય ગુજરાત આજે રાજ્યના અર્થતંત્રના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે વૈશ્વિક નકશા પર ઉભરી આવ્યું છે...

વડોદરા જિલ્લામાં 15926 હેક્ટરમાં પથરાયેલી 8 પ્રમુખ GIDCમાં 4984 જેટલા ઉદ્યોગો રાજ્યના ઔદ્યોગિક માળખાને મજબૂતી પ્રદાન કરી રહ્યા છે...

વડોદરાની મકરપુરા GIDC 2354 સક્રિય એકમો સાથે પ્રગતિશીલ ઉદ્યોગોનું મુખ્ય પાવરહાઉસ બનીને નેતૃત્વ કરી રહી છે...

પંચમહાલમાં 1897 એકમો, દાહોદમાં 527 અને છોટાઉદેપુરમાં 27 એકમો GIDC અંતર્ગત કાર્યરત થતાં સ્થાનિક સ્તરે આર્થિક સમૃદ્ધિ અને રોજગારીનું ભવ્ય સર્જન થયું છે...

ઓટોમોબાઇલ, પેટ્રોકેમિકલ્સ, એગ્રો, પ્લાસ્ટિક, વૂડ અને એન્જિનિયરિંગ ક્ષેત્રો આ સફળતાના મુખ્ય ચાલકબળ બન્યા છે; જ્યાં ગુજરાત સરકારના સહયોગથી સ્થાપિત કંપનીઓનું શ્રેષ્ઠ ઉત્પાદન આજે સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં અગ્રેસર થઈ રહ્યું છે...
📲Get App