🔥 ट्रेंडिंग નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... ट्रम्प ने इरान पर पूर्व-मध्यकालीन हमलो... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... विक्रम मिसरी ने यूएस कांग्रेस प्रतिनिध... भारत को अमेरिका और चीन के बीच कूटनीतिक... राजनीतिक संघर्ष तेज, चुनाव आयोग प्रमुख...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શિક્ષણ ક્ષેત્રે મહીસાગર ફરીથી અગ્રેસર
देश

શિક્ષણ ક્ષેત્રે મહીસાગર ફરીથી અગ્રેસર

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 30 जुल. 2026, 10:58 AM 👁 84
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પીજીઆઈ ડી અંતર્ગત યુ ડાયસ પ્લસ પરત સર્વેક્ષણ અને પ્રબંધ પોર્ટલના આધારિત થતા ગુણાંકન દ્વારા દેશભરની તમામ જિલ્લાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર થતાં મહીસાગર જીલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે રહેલ છે આ સર્વેક્ષણમાં છ કેટેગરી 11 ડોમેન અને 70 જેટલા નિર્દેશકો ના આધારે દેશના તમામ જિલ્લાઓનું તુલનાત્મક એનાલિસિસ કરવામાં આવેલ હતું જેમાં સમગ્ર ગુજરાતમાં મહીસાગર જીલ્લો પ્રથમ ક્રમે આવતા મહિસાગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખૂબ જ આનંદની લાગણી આપી ગયેલ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશભાઈ મુનિયા દ્વારા તમામ જિલ્લાની અને શિક્ષણ સાથે સંકળાયેલા દરેકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મહીસાગર જિલ્લાના શિક્ષણ જગત દ્વારા પણ આ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશભાઈ મુનિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
📲Get App