🔥 ट्रेंडिंग विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 जुल. 2026, 06:26 PM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને ખેડૂતોને બજાર સાથે સીધું જોડવા વધુ એક મહત્વપૂર્ણ પગલું.
આજે જિલ્લા સેવા સદન, હિંમતનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્ર ખેડૂતોને તેમના રસાયણમુક્ત ઉત્પાદનોના સીધા વેચાણ માટે સશક્ત મંચ પૂરું પાડશે અને નાગરિકોને ગુણવત્તાસભર, સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
📲Get App