🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખોડલ દશાબ્દી મહોત્સવ રથ નું લુણાવાડા તાલુકાના ગામોમાં આગમન
National

ખોડલ દશાબ્દી મહોત્સવ રથ નું લુણાવાડા તાલુકાના ગામોમાં આગમન

✍️ Reporter: Burhaan sibhai 🗓 28 Jul 2026, 02:28 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખોડલ દશાબ્દી મહોત્સવ રથ પરિભ્રમણ સંદર્ભે ખોડલ રથનું લુણાવાડા તાલુકામાં આગમન થતા લુણાવાડાના તમામ પાટીદાર સમાજના ગામોમાં રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું આજરોજ રથનું મેડજીના મુવાડા ગામ માં આગમન થતા ગામ લોકો દ્વારા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું ગામના વિવિધ માર્ગો પર ફરીને રથ પોતાના નિર્ધારિત રૂટ મુજબના ગામો તરફ રવાના થયેલ હતો
📲Get App